RCH 659 ના મોટા જીંડવા જોય હું તો દંગ રહી ગયો આવા મોટા જીંડવા મે કોઈ જાતમાં નથી જોયા॰
ખેડુત નું નામ:- મોતીભાઇ પરસોતમભાઇ કેવડીયા
ગામ:- સમઢીયાળા,
તાલુકો:- બોટાદ,
જીલ્લો:- બોટાદ
મે RCH 659 જેટલા મોટા જીંડવા પહેલા ક્યારેય જોયા નથી. મોટા જીંડવા સાથે વધુ જીંડવાં અને તેથીજ વધુ ઉત્પાદન એટલે RCH 659॰
ખેડુત નું નામ:- પટેલ નિલેશભાઇ ભીખાભાઇ
ગામ:- મોટી માલવણ,
તાલુકો:- ધ્રાંગધ્રા,
જીલ્લો:- સુરેંન્દ્ર નગર
રાસી નિયોમાં સૌથી ઓછા ચુસીયા આવે છે આવી રોગ પ્રતિકારક શક્તી મે બીજી કોઈ જાતમાં જોઈ નથી.
ખેડુત નું નામ:- સાંઘાણી અતુલભાઇ છગનભાઇ
ગામ:- નાના બાદનપર,
તાલુકો:- કાલાવાડ,
જીલ્લો:- જામનગર
રાસી નિયો એ ખુબજ સારી ચુસિયા સામે પ્રતિકારક ધરાવતી અને વધુમાં વધુ ઉત્પાદન આપતી જાત છે.
ખેડુત નું નામ:- આનંદભાઇ કાળુભાઇ
ગામ:- બલદાણા,
તાલુકો:- લીંબડી,
જીલ્લો:- સુરેંન્દ્ર નગર
RCH 2 જેટલી જુસ્સાદાર અને વધુ ઉત્પાદન આપતી જાત મે અત્યાર સુધી કોઈ જાત જોય નથી. છેલ્લા ઘણા વર્ષ થી હું એમાં સૌથી વધુ ઉત્પાદન લવ છું.
ખેડુત નું નામ:- રમેશભાઈ જેસંગભાઈ મંઠ
ગામ:- હામપર,
તાલુકો:- ધ્રોલ,
જિલ્લો :- જામનગર