દેવાભાઇ વીરમભાઇ
૧) મોટા અને વજનદાર જીંડવુ હોવાથી ઉત્પાદન વધુ આપે છે, ૨) વીણવામાં સરળ, મજુરી ખર્ચ ઓછો, ૩) ખીલ્લા મુળ હોવાથી છોડ સુકાતો નથી, ૪) ઉગાવો સારો.
જાડેજા યોગરાજસિંહ જયવંતસિંહ
૧) જીંડવા, ૨) ઉતારવા મા (વીણવામાં ) સરળ પડે છે, ૩) મજુરોને પસંદ આવે છે, ૪) છેલ્લે સુધી લિલો રહે છે, ૫) વજનદાર કપાસ.
આહીર સામતભાઇ વાલાભાઇ
૧) સૌથી મોટા જીંડવા, વજન સારો, ૨) ચુસીયા જીવાત ઓછી આવે છે, ૩) વીણવામાં સરળ પડે છે, ૪) દવા નો ખર્ચ ઓછો.
રેવજીભાઇ ભીમજીભાઇ
૧) ચુસીયા જીવાત ઓછી આવે છે, ૨) જિંડવાનું વજન સારું છે જેથી વીણવામાં સરળ પડે છે, ૩) નવી ફુટ ખુબજ સારી આવે છે, ૫) ઉત્પાદન વધુ આપે છે.
મનીષભાઇ ખોડાભાઇ લાખાણી
૧) ચુસીયા જીવાત ઓછી આવે છે, ૨) વીણવા મા ખુબ જ સારુ, ૩) મોટા ને વજનદાર જિંડવા, ૪)છેલ્લે સુધી લિલો રહે છે.
બાણુગરીયા ચંદુભાઇ ધનજીભાઇ
૧) મોટા ને વજનદાર જિંડવ, ૨) છોડ નો વિકાસ સારો થાય છે, ૩) પાણી ઓછું હોય તો પણ સારું ઉત્પાદન આપે છે, ૪) મજુરી ખર્ચ ઓછો.
મોતીભાઇ પરસોતમભાઇ કેવડીયા
RCH 659 ના મોટા જીંડવા જોય હું તો દંગ રહી ગયો આવા મોટા જીંડવા મે કોઈ જાતમાં નથી જોયા॰
પટેલ નિલેશભાઇ ભીખાભાઇ
મે RCH 659 જેટલા મોટા જીંડવા પહેલા ક્યારેય જોયા નથી. મોટા જીંડવા સાથે વધુ જીંડવાં અને તેથીજ વધુ ઉત્પાદન એટલે RCH 659॰
સાંઘાણી અતુલભાઇ છગનભાઇ
રાસી નિયોમાં સૌથી ઓછા ચુસીયા આવે છે આવી રોગ પ્રતિકારક શક્તી મે બીજી કોઈ જાતમાં જોઈ નથી.
આનંદભાઇ કાળુભાઇ
રાસી નિયો એ ખુબજ સારી ચુસિયા સામે પ્રતિકારક ધરાવતી અને વધુમાં વધુ ઉત્પાદન આપતી જાત છે.
રમેશભાઈ જેસંગભાઈ મંઠ
RCH 2 જેટલી જુસ્સાદાર અને વધુ ઉત્પાદન આપતી જાત મે અત્યાર સુધી કોઈ જાત જોય નથી. છેલ્લા ઘણા વર્ષ થી હું એમાં સૌથી વધુ ઉત્પાદન લવ છું.
हेमरज दरबार
मुझे रासी नियो की लम्बी फलफादी, साफ पत्तियाँ तथा नीचे से उपर तक डेंडु से भरी हुई शाखाये पसंद है |
ललित पटीदार
मैं पिछले दो साल से रासी मित्र प्रोग्राम से जुड़ा हुआ हूँ। जिससे मुझे पिछले साल दबाई खर्च मै 2000 रु बचत तथा 2 qtl प्रति एकड़ अधिक उत्पादन प्राप्त हुआ।
संतोष पटीदार
मुझे रासी 659 के बड़े और वजनदार डेंडु तथा उसकी आसान चुनाई बहुत पसंद है
रामेश्वर भरडिया
रासी 659 बड़े और बजनदार डेंडु तथा मध्यम अबाधि मे सबसे अधिक उत्पादन देने वाली किस्म है।
आरिफ़ मंसूरी
मैं पिछले 12 सालो से रासी सीड्स से जुड़ा हुआ हूँ तथा मै हर साल रासी कपास बीज लगता हूँ जिससे मुझे हर साल अच्छा उत्पादन मिलता है और मुझे समय-समय पर रासी कंपनी के प्रतिनिधिओ का उचित मार्गदर्शन मिलता रहता है।